Kavi narmad biography examples



Kavi narmad biography examples

  • Kavi narmad biography examples
  • Kavi narmad biography examples in hindi
  • Biography examples for students
  • Dalpatram poems list
  • Kavi narmad books
  • Biography examples for students.

    વીર નર્મદ : વિદ્રોહી સુધારાવાદીથી 'ધર્મવિચાર' સુધી 'હાર્યો ભલે હોય, પણ તૂટ્યો નહીં'

    ઇમેજ સ્રોત, Ranmal Sindhav

    લેખની માહિતી
    • લેેખક, સુરેશ ગવાણિયા
    • પદ, બીબીસી ગુજરાતી

    'આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારૂં તે તો હું નહીં જ લખું, પણ જે જે લખીશ તે તો...

    મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારૂં સારૂં સારૂં હો કે નરસું હો, લોકને પસંદ પડો કે ન પડો...'

    કવિ નર્મદે ઉપર્યુક્ત વાત તેમની આત્મકથા 'મારી હકીકત'માં કરી છે.

    નર્મદે લખેલી આત્મકથા 'મારી હકીકત' એ ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા માનવામાં આવે છે.

    અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસ પુસ્તકમાં રમેશ ત્રિવેદી લખે છે, ભણીને આગળ શું કરવું એ અંગે કવિ નર્મદના મનમાં ગડમથલ ચાલતી હતી કે, 'ભણવું, કમાવું, બૈરી કરવી એ સૌ આનંદને માટે છે, ને મને જ્યારે પદો બનાવવાથી આનંદ થાય છે ત્યારે હું તો એ જ કામ કરીશ, ને શેર જુવાર તો મળી રહેશે.'

    કવિ નર્મદને ગુજરાતી સાહિત્યમાં 'અર્વાચીનોમાં આદ્ય' તરીકે ઓળખવામાં આવે છે.

    બાળપણ અને કલમના ખોળે

    ઇમેજ સ્ર